Ad Code

GSEB SSC 10th Result 2023: ધોરણ-10 નું રીઝલ્ટ વોટ્સેપ દ્વારા જાણી શકાશે,નીચેની તારીખે જાહેર થશે પરિણામ.

કેમ છો મિત્રો ? હમણાં જ ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યું છે હવે થોડાક ટાઇમમાં જ ધોરણ ૧૦ નું પરિણામ આવશે નીચે મુજબનાં દર્શાવ્યા મુજબ ના નંબર પર થી તમે લોકો તમારું રીઝલ્ટઝડપથી જાણી શકશો.

Breaking News: ધોરણ ૧૦ પાસ માટે ગુજરાતની નીચલી કોર્ટ માં આવી મોટી ભરતી વર્ગ-૪ ની ૧૪૯૯ જગ્યા પર ભરતી (jarvispromotion.com)

10TH RESULT

પરીક્ષાઓ આપ્યા બાદ ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રાજ્યના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપર અને મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ, ધોરણ-10 નું રીઝલ્ટ May 2023 ના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે. GSEB દ્વારા ધોરણ-10 નું રીઝલ્ટ તમારા વોટ્સએપથી પણ જોઈ શકાશે.


બોર્ડ ની ઓફીસીઅલ વેબસાઈટ નીચે મુજબ છે જે ખોલી ને આપ રિઝલ્ટ આવ્યું કે નહિ તે ચેક કરી શકો છો.

WWW.GSEB.ORG 

Breaking News: ધોરણ ૧૦ પાસ માટે ગુજરાતની નીચલી કોર્ટ માં આવી મોટી ભરતી વર્ગ-૪ ની ૧૪૯૯ જગ્યા પર ભરતી (jarvispromotion.com)


ગુજરાત માધ્યામિક શિક્ષણ અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. હવે વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.


Breaking News: ધોરણ ૧૦ પાસ માટે ગુજરાતની નીચલી કોર્ટ માં આવી મોટી ભરતી વર્ગ-૪ ની ૧૪૯૯ જગ્યા પર ભરતી (jarvispromotion.com)

Post a Comment

0 Comments