Ad Code

Breaking News: ધોરણ ૧૦ પાસ માટે ગુજરાતની નીચલી કોર્ટ માં આવી મોટી ભરતી વર્ગ-૪ ની ૧૪૯૯ જગ્યા પર ભરતી

 ધોરણ ૧૦ પાસ માટે ગુજરાતની નીચલી કોર્ટ માં આવી મોટી ભરતી આશરે વર્ગ-૪ ની ૧૪૯૯ જગ્યા પર ભરતી વિવિધ સંવર્ગમાં આવી ભરતી

તા.૦૮/૦૫/૨૦૨૩ થી તા.૨૯/૦૫/૨૦૨૩ સુધી નીચેની લીંક ખોલીને આપ ફોર્મ ભરી શકશો.

વર્ગ-૪માં પટ્ટાવાળા,ચોકીદાર,જેલ વોર્ડન,સ્વીપર,વોટર સર્વર,લીફટમેન સહિતની જગ્યાનો સમાવેશ કરવામા આવ્યો છે.

follow us on telegram from below link

નીચેની લીંક ખોલીને આપ તા.૦૮/૦૫/૨૦૨૩ થી ફોર્મ ભરી શકશો.


10th PASS GUJARAT COURT VACANCY -2023

Post a Comment

0 Comments