Ad Code

બંધારણીય સુધારા

બંધારણીય સુધારા 

        બંધારણમાં અનુચ્છેદ-૩૬૮ ની પ્રક્રિયા સિવવાય પણ સુધાર થઇ શકે છે. સુધારા અનુચ્છેદ-૩૬૮ હેઠળના સુધારા ગણાતા નથી. આવા સુધારા માટેના વિધેયક સંસદના બંને ગૃહોમાંથી સામાન્ય બહુમતિથી પસાર થશે. અને આવા કાયદાને બંધારણીય સુધારાનો ક્રમ અપતો નથી. નીચે મુજબની જોગવાઇઓમાં આ પ્રક્રિયા અનુસાર સુધારા લાવી શકાય.

FOLLOW INSTAGRAM ACCOUNT FOR MORE GK RELATED POST

@NK_NOTES_GK 

OR CLICK ON BELOW LINK 

https://www.instagram.com/p/Ci0Zo3BPpsS/?utm_source=ig_web_copy_link

(૧) નવા રાજયોનો ઉમેરો /તેમની સ્થાપના

(૨) નવા રાજયોની રચના અને હાલના રાજયોના વિસ્તાર, સરહદો અથવા નામોમાં ફેરફાર

(૩) રાજયોમાં વિધાનપરિક્ષ્દોની રચના અથવા નાબુદી

(૪) બીજી અનુસુચિ

(૫) સંસદમાં કોરમ

(૬) સંસદસભ્યોનાં પગાર અને ભથ્થા

(૭) સંસદમાં પ્રક્રિયાના નિયમો

(૮) સંસદ, તેનાં સભ્યો અને તેની સમિતિઓના વિશેષધિકારો

(૯) સંસદમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ

(૧૦) રાજભાષાનો ઉપયોગ

(૧૧) સર્વોચ્ચ અદાલતને વધુ સત્તાક્ષેત્રનું પ્રદાન

(૧૨) નાગરિક પ્રાપ્તિ અને સમાપ્તિ

(૧૩) કેન્દ્રશાસિત પ્રદેશો

(૧૪) મત વિસ્તારોનું સીમાંકન

(૧૫) પંચમી અનુસુચિ

(૧૬) છઠ્ઠી અનુસુચિ

Post a Comment

0 Comments